કડીયાણા ગામે ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ ગૌશાળા ની મુલાકાત લીધી

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટર ફાસ્ટર બોલર મુનાફ પટેલ ની કડિયાણાના વિક્રમસિંહ ઝાલા સાથે મુલાકાત

હળવદ તાલુકાના કડીયાણા ગામે ભારતીય ઈન્ટરનેશનલ ક્રિકેટર ફાસ્ટર બોલર મુનાફ પટેલ હળવદના કડીયાણા ગામ એ વિક્રમસિંહ ઝાલા ને ત્યાં ગૌશાળાની મુલાકાત લેતા ક્રિકેટ પ્રેમીઓમાં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી,ગામ્રજનો માં આનંદ ની લાગણી ફેલાઈ હતી

મયુર રાવલ હળવદ

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )