અંકલેશ્વર થી વાલિયા રોડ ઉપર ઠેર ઠેર પડેલા ખાડાઓ એ મા×મ વિભાગ નો ભૃસટાચાર ઉજાગર કયો

Spread the love


જાગૃત નાગરીક દ્વારા રોડ બનાવવા નાં કામમાં આચળાયેલી ગેરરીતી બાબતે તપાસ કરાવવા ભરૂચ જીલ્લા કલેકટર ને અરજ કરવામાં આવી છે

અંક્લેશ્વર વાલીયા, નેત્રંગ, ઙેઙીયાપાઙા રોઙ ચાર કિ.મી વાલીયા ચોકઙી કોસમડી, જી આઇ ઙી સી વિસ્તાર નો રસ્તો મજૂર કરવામાં આવેલ બે થી ત્રણ માસ ની આસપાસ કોસમડી થી કાપોદ્રા પાટિયા સુધી નો રસ્તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો જ્યારે કાપોદ્રા પાટિયા થી વાલિયા ચોકઙી સુધીનો રસ્તો બાકી રખાયો હતો જે બે થી ત્રણ મહિના ની આસપાસ બનાવેલો કાપોદ્રા પાટીયા થી કોસમડી સુધી ના જ રસ્તામાં મસમોટા ખાડાઓ પડી જતાં લોકોમાં ભૃસટાચાર થયા બાબતે ચર્ચા નો વિષય બન્યો હતો
સદર રસતા ઉપર ખૂબ જ ટૂંકા સમયમાં મોટાં મોટાં ખાડાઓ પડી ગયેલ છે અને બિસ્માર હાલતમાં થઈ જવાથી આમ જનતા ખૂબ પરેશાની નો સામનો કરવાની સાથે વાહનોમાં નુકશાન ભોગવી રહી છે. ગત મહિનાઓમાં જ બનેલા આ રસ્તા મા જે તે એજન્સી દ્વારા રસ્તા મા હલકી ગુણવત્તા યુક્ત મટીરીયલ વાપરી ગેરરીતિ કરાયેલા નું ખાડાઓ ને કારણે ભોગ બનેલાઓ ને દેખીતી રીતે જણાય રહ્યુ છે ત્યારે આ રસ્તા મા થયેલ ગેરરીતિ બાબતે જાગૃત નાગરીક દ્વારા જીલ્લા કલેક્ટર ભરૂચ ને લેખિત માં જાણ કરી સદર રસ્તા મા થયેલ ગેરરીતિ બાબતે તપાસ કરાવવા દાદ માંગવામાં આવી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )