છોટાઉદેપુર માં ST ડેપો માં વેંચાતા ખાદ્ય પદાર્થો એક્સપાયર ડેટના નીકળતા નગર પાલિકાએ કાયદેસર ની કાર્યવાહી કરી….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અજય જાની દ્વારા…….છોટાઉદેપુર……….

છોટાઉદેપુર માં ST ડેપો માં વેંચાતા ખાદ્ય પદાર્થો એક્સપાયર ડેટના નીકળતા નગર પાલિકાએ નાશ કર્યો
છોટાઉદેપુર ST ડેપો માં આવેલ ખાદ્યપદાર્થો તેમજ ઠંડા પીણાં નું વેચાણ કરતા સ્ટોલ માં આજે છોટાઉદેપુર નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં ખાદ્યપદાર્થો તેમજ ઠંડા પીણાં એક્સપાયર ડેટ ના નીકળતા નગર પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.સાથે સાથે હોટલોમાં પણ ચેકીંગ હાથ ધરાયુ હતું.જેમાં નાસ્તા માટે વપરાતું તેલ ના નમૂના પણ લેવાયા હતા.

આ ચેકીંગ દરમ્યાન એક દુકાનને સીલ પણ મરાઈ હતી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )