લોકસભામાં પરાજય બાદ પ્રિયંકા ગાંધીને સમગ્ર યુપીનું સુકાન સોંપાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લોકસભામાં પરાજય બાદ પ્રિયંકા ગાંધીને સમગ્ર યુપીનું સુકાન સોંપાયું પ્રિયંકા ગાંધીને મિશન 2022 માટે સમગ્ર ઉત્તર પ્રદેશનો પ્રભાર અપાયો…

લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સમગ્ર યુપીની કમાન સોંપી છે નેતાઓ અને કાર્યકરોનું કહેવું છે કે પ્રદેશમાં એક પ્રભારી મહાસચિવ હોવાથી પક્ષને કોઈપણ નિર્ણંય લેવામાં સુગમતા રહેશે અને તેનાથી કોંગ્રેસ મજબૂત બનશે કોંગ્રેસ નેતા અને એમપીના ગુનાના પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના મહા સચિવપદેથી રાજીનામુ આપ્યા બાદ આગામી મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી એકલાને સમગર યુપીનો પ્રભારી સોપ્યાંઓ છે પ્રિયંકાને કમાન સોંપતા યુપીના નેતાઓ અને કાર્યકરોમાં ખુબ જ ખુશી છવાઈ છે ગત છ મહિના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને મહા સચિવ બનાવ્યા હતા અને તેને પૂર્વી યુપીના પ્રભારી બનાવાયા હતા અને જ્યોતિરાદિત્યને પશ્ચિમી ઉપનિયા પ્રભારી બનાવાયા હતા તેવામાં હવે જ્યોતિરાદિત્યે રાજીનામુ અપાતા પ્રિયંકા ગાંધીને સમગ્ર યુપીનો હવાલો સોંપાયો છે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )