આઝાદી બાદ મોદી સરકારે જ જમ્મુ-કાશ્મીર માટે કર્યું આ સૌથી મોટું કામ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના ગામડાંના વિકાસ માટે 3700 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તેમાંથી રાજ્યના 40,000 સરપંચોને 700 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે.

આઝાદી બાદ પહેલી વખત કાશ્મીર ઘાટીમાં સરપંચો માટે સીધા વિકાસના કામોના ઉપયોગ માટે આ રકમની ફાળવણી કરાઇ છે. આ રકમ સીધી સરપંચો સુધી પહોંચાડાશે. ત્યારબાદ તેઓ કાશ્મીરમાં ગામડાંના વિકાસ કાર્યને આગળ વધારી શકશે.

આ રકમનો ઉપયોગ આખા જમ્મુ-કાશ્મીર રાજ્યના ગામડાંઓના વિકાસ માટે કરવાનો છે, તેના માટે રાજ્યના અધિકારીઓ દરેક ગામની મુલાકાત લઇ ચૂકયા છે અને સરપંચોને એમ પણ બતાવામાં આવ્યું છેકે આ પૈસાનો વિકાસ કામ મટે કેવી રીતે ખર્ચ કરવાનો રહેશે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )