ગુજરાત સરકારના સહકાર, રમતગમત, યુવા સેવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ તથા વાહનવ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના જન્મદિવસ પ્રસંગે સાદગીપૂર્ણ ઉજવણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત સરકારના સહકાર, રમતગમત, યુવા સેવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ તથા વાહનવ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના જન્મદિવસ પ્રસંગે સાદગીપૂર્ણ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને સાડી, શર્ટપીસ, માસ્ક, સેનિટાઈઝરનું વિતરણ કરી તેઓના ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )