૧,ર,પ,૧૦ અને ર૦ રૂપિયાના નવા સિક્કા ટૂંક સમયમાં બહાર પડશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ નું સામાન્ય બજેટ આજે લોકસભામાં રજૂ કરતા કહયું કે, ૧,ર,પ,૧૦ અને ર૦ રૂપિયાના નવા સિકકાઓ આવશે. તેમણે કહયું કે સિકકાની નવી સીરીઝ જલ્દી બહાર આવશે. નાણાપ્રધાન સીતારમણે કહયું કે ભારતની પ્રજાએ જનાદેશ દ્વારા આપણા દેશના ભવિષ્ય માટે પોતાના બે લક્ષ્યો રાષ્ટ્રિય સુરક્ષા અને આર્થિક વૃધ્ધિ પર મહોર લગાવી છે. તેમણે કહયું કે ભારતની અર્થ વ્યવસ્થા આ વર્ષે ૩૦૦૦ અબજ ડોલરની થઇ જશે. પાંચ વર્ષ અકીલા પહેલા તે ૧૮પ૦ અબજ ડોલરની હતી. અત્યારે તેનું કદ ર૭૦૦ અબજ ડોલર છે. આગામી કેટલાક વર્ષોમાં તે પ૦૦ અબજ ડોલરે પહોંચવાની તેની ક્ષમતા છે. સાથે જ દરેક ઘરમાં વિજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )