નર્મદા ના ડેડીયાપાડા સાગબારા રોડ પર વાવાઝોડુ ફૂંકાતા હાઈવે પર ઝાડ ની ડાળીઓ તૂટી પાડતા રસ્તો બ્લોક થઈગયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પેટ્રોલિંગ મા ગયેલી પોલીસ વાન મા પોલીસ ના કર્મચરીઓ ઓ એ ઝાડ ની ડાળીઓ હટાવી રસ્તો ખુલ્લો કર્યો

નિસર્ગ વાવાઝોડા ની અસર નર્મદા મા નહિવત હોવા છતા પવન અને હળવા વારસાદ ને કારણે થોડુ ઘણુ નુકશાન થયુ છે પણ કોઈ જાનહાનિ થવા પામીનથી

આજરોજ નર્મદા ના ડેડીયાપાડા સાગબારા રોડ પર વાવાઝોડુ ફૂંકાતા હાઈવે પર ઝાડ ની ડાળીઓ તૂટી પાડતા રસ્તો બ્લોક થઈ જતા પેટ્રોલિંગ મા ગયેલી પોલીસ વાન મા પોલીસ ના કર્મચરીઓ ઓ એ ઝાડ ની ડાળીઓ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો
પવન સાથે વરસાદ આવતા સગબારા ડેડીયાપાડા રોડ ઉપર વૃક્ષો ની ડાળીઓ ટુટી પડતા અકસ્માત નિવારણ ના ભાગ રૂપે રસ્તા વચ્ચે થી ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યાહતા
અત્રે ઉલ્લેખનીય છે કે નિસર્ગ વાવાઝોડા ની અસર નર્મદા મા નહિવત હોવા છતા પવન અને હળવા વારસાદ ને કારણે થોડુ ઘણુ નુકશાન થયુ છે પણ કોઈ જાનહાનિ થવા પામીનથી

તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )