ગણનાપાત્ર પત્તા પાનાના જુગારનો કેસ શોધી કાઢતી રાજપારડી પોલીસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોલીસ મહાનિદેશક સાહેબશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના તરફથી રાજ્ય વ્યાપી પ્રોહી / જુગારની ડ્રાઇવ આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેજ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ પ્રોહી / જુગાર ની ફાઇવને અસરકારક અમલ કરવા તથા જીલ્લામાં પ્રોહી / જુગારની ગે.કા. પ્રવુતી નેસ્ત નાબુદ કરવા આપેલ ચુચના અનસુધાને

નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.આઇ.દેસાઇ સાહેબ અંકલવર ડિવીઝન નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી-
જુગારની બદીનો કડક અમલ કરાવવા પરિણામલક્ષી કામગીરી કરવા સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્રોહી – જુગારના કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવેલ હોય.જે અનુસંધાને અમો પો.સ.ઇ.જે.બી.જાદવ નાઓએ પોલીસ ટીમ સાથે રાજપારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહી / જુગાર ના ગણના પાત્ર કેશો શોધી કાઢવા પટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ભાલોદ ગામે નવી વસાહતની પાછળ ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઇસમાં પૈસા વડે પત્તા પાનાની હારજીતનો જુગાર રમતા હોય જે જુગારવાળી જગ્યાએ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ને રોકડા રૂપીયા તથા સાધનો સાથે કુલ મુદામાલ -૧૪૯૭૦/ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ -૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપીઓના નામ

( ૧ ) મોહનભાઈ છીતાભાઇ વસાવા ઉ.વ. ૪૫ રહે.રૂઢ ટાંકીવાળુ ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચ ( ૨ ) ભુપતભાઇ ગુમાનભાઇ પટેલ ઉ.વ. ૪૦ રહે.ભાલોદ નવિ વસાહત તા.ઝઘડીયા જી.ભરૂચ ( ૩ ) હેમંતભાઇ મફતભાઇ પાટણવાડીયા ઉ.વ. ૨૪ રહે.ભાલોદ નવિ વસાહત તા.ઝઘડીયા ( ૪ ) રસનભાઇ ઘેલાભાઇ વસાવા ઉ.વ. 49 રહે.ભાલોદ નવિનગરી તા.ઝઘડીયા જી.ભરૂચ

નાસી ગયેલ આરોપીઓના નામ

( ૧ ) મુકેશભાઇ ઉર્ફે ટીનો કાલીદાસભાઇ પટેલ રહે . નવિ વસાહત ભાલોદ તા.ઝઘડીયા જી.ભરૂચ

કબ્જે કરેલ મુદ્દામાલ
( ૧ ) દાવ ઉપરના રૂપિયા -૬૪૦૦ / – ( ૨ ) અંગ ઝડતીના રોકડા રૂપિયા -૫૦૭૦ / – મળી કુલ રોકડા રૂપિયા -૧૧,૪૦૦ / ( ૩ ) મોબાઇલ નંગ -૦૩ કિમત રૂપિયા ૩૦૦૦ / – ( ૪ ) એક ચાર્જીગ બેટરી -૧ , કિમતરૂ .૫૦૦ / – મળી કુલ રૂપિયા ૧૪૯૭૦/-

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

પો.સ.ઇ.જે.બી.જાદવ તથા સાથેના પોલીસ કર્મચારીઓ હે.કો નિકુલભાઇ , પો.કો દિલીપભાઇ , પો.કો રાજેન્દ્રભાઇ , પો.કો.આશીષભાઇ , પો.કો.દિપકભાઇ

( જે.બી.જાદવ )
પોલીસ સબ ઈન્સપેકટર રાજપારડી પોલીસ સ્ટેશન

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )