સાવરકુંડલા ના ઠવી,વીરડી,નાળ,જેજાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માં વીજળી માં ધડાકા ફડાકા સાથે ભારે પવન સાથે વરસાદ સાવરકુંડલા ના નાળ ખાતે વીજળી પડતા 16 પશુઓ ના મોત નીપજ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સાવરકુંડલા ના ઠવી,વીરડી,નાળ,જેજાદ
સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માં વીજળી માં ધડાકા ફડાકા સાથે ભારે પવન સાથે વરસાદ સાવરકુંડલા ના નાળ ખાતે વીજળી પડતા 16 પશુઓ ના મોત નીપજ્યા હતા
જાણવા મળતી વિગત મુજબ ડુંગર પર માલધારી બકરી ઓ ચરાવી રહ્યો હતો તે દરમિયાન વીજળી વીજળી પડતા બની હતી ઘટના માલધારી ને મોટું નુકસાન થયું છે
આસપાસ ના વિસ્તારો માં પાણી વહેતા થયા હતા

રિપોર્ટર :યોગેશ ઉનડકટ સાવરકુંડલા, અમરેલી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )