“શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સિદ્ધાંતો નું મહત્વ-વૈજ્ઞાનિક દ્રષ્ટિએ” વિષય પરની નિબંધ સ્પર્ધામાં પ્રા.ડો.રાજેશ આર.કગરાણા ને પુરસ્કાર – પ્રમાણપત્ર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

“શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સિદ્ધાંતો નું મહત્વ-વૈજ્ઞાનિક દ્રષ્ટિએ” વિષય પરની નિબંધ સ્પર્ધામાં પ્રા.ડો.રાજેશ આર.કગરાણા ને પુરસ્કાર – પ્રમાણપત્ર અને સેકન્ડ પ્રાઇઝ પ્રાપ્ત થયેલ છે. ચાર લાખ જેટલા વૈષ્ણવ પરિવારો અને ૯૨ જેટલા ઘટકો સાથે સંલગ્ન SSVP સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ની લેડિઝ વીંગ વડોદરા દ્રારા મહાપ્રભુજી ના ૫૪૩ મા પ્રાગ્ટ્યમહોત્સવની ઉજવણી વિવિધ ઓનલાઇન હરિફાઈઓ થી સાર્થક રીતે થઇ હતી. જેમા વલ્લભાચાર્યજી ના સિદ્ધાંતો ની વૈજ્ઞાનિકતા તપાસવાનું કઠીન મંથન મહાપ્રભુજી ની કૃપા થી જ લખી શકાય એવો ભાવ વ્યક્ત કર્યો હતો. લોકડાઉન માં ભીતરના લોકને ખોલવાની તક મળી હતી.
વલ્લભાધિશ કી જય.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )