લાઠી તાલુકા મા અડધી રાત્રે ના હોકારો સમાન આગેવાન એટલે મયુરભાઇ આસોદરીયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લાઠી દામનગર મા ભુખીયા ને ભોજન ની વ્યવસ્થા મા અને ચાવંડ ચેકપોસ્ટો પર ચા નાસ્તો માટે ખડેપગે હાજર રહ્યા

કોરોના વાઇરસ મહામારી સાથે દેશ આખો લડી રહ્યો છે ત્યારે લાઠી તાલુકા ઇંગોરાળ ગામના જાગ્રુત અને જીલ્લા પંચાયત ના સભ્ય પોતાના વિસ્તાર ના અડધી રાત્રે ના હોકારો સમાન આગેવાન મયુરભાઇ આસોદરીયા ની સેવા લોક ડાઉન દરમ્યાન અપરમ પાર સેવા રહી છે ગરીબો માટે મહામારી વચ્ચે ગરીબો ને ધરેધરે ભોજન ની વ્યવસ્થા કરી સાથે રક્ત દાન કેમ્પ યોજી રક્ત પણ એકઠું કયુ હતુ લોક ડાઉન શરુઆત થી પરેશભાઇ ધાનાણી ની સુચના મુજબ લાઠી દામનગર વિસ્તાર માં દરરોજ નુ લય રોજ ખાતા એવા પરિવાર ની સ્થિતિ અતિ દયાજનક બની છે આવા સમયે ગરીબ પરિવાર ના હામી બની કોરોના વાઇરસ સામે એક યોદ્ધા તરીકે કામગીરી કરી છે સમયે સમયે જેમ કે ગરીબ અને જરૂરિયાત મંદો ને કીટ આપવા આવી હતી જેમા કે દામનગર લાઠી તાલુકા ના ભીગરાડ, ઇંગોરાળ,નારાયણનગર, નવાગામ, ભુરખીયા, આસોદર, મતીરાળા, છભાડિયા, સુવાગઠ સહીત વીસ થી વધુ ગામોમા જીવનજરૂરી ચીજવસ્તુ ની કીઁટ નુ પોતાના સ્વખર્ચે આપવા આવી હતી જયાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ના આદેશ અનુસાર લાઠી દામનગર વિસ્તાર માં ભુખીયા ભોજન ની વ્યવસ્થા કરી લોક ડાઉન દરમ્યાન એક લાખ ઉપરાંત લોકો ને બપોરે અને સાંજે ભોજન ની વ્યવસ્થા કરી હતી સાથે મહામારી ના કારણે સુરત અમદાવાદ વડોદરા થી વતન મા આવતા લોકો માટે ચાવંડ ચેકપોસ્ટો પર ચા નાસ્તો અને બાળકો માટે બીસ્કીટ ની વ્યવસ્થા કરી હતી જેમા વતન મા આવેલ સીતેર હજાર લોકો એ ચા નાસ્તો નો લાભ લીધો હતો, છેલ્લા બે મહિના થી મયુરભાઇ આસોદરીયા એક કોરોના યોદ્ધા તરીકે કામગીરી કરી રહીછે સાથે પોતાની ટીમ ના સભ્યો પણ પોતાનાં બાળકો અને પરિવાર ની ચિંતા કરીયા વગર કોરોના સામે લોકો ની મદદરૂપ થવા માટે લડી રહ્યા છે મયુરભાઇ આસોદરીયા એ જણાવ્યું હતું કે હાલ દેશમાં અને રાજ્ય મા કોરોના વાઇરસ કારણે સમગ્ર દેશમાં થંભી ગયો છે ત્યારે મારી ફરજ બને છે કે જનતા ના એક પ્રતિનિધિ મારી ફરજ બજાવી છે નાત જાત કે પક્ષપાદ વગર વગર કામગીરી કરવામાં આવી
મયુરભાઇ આસોદરીયા ની લોક ડાઉન દરમ્યાન ની કામગીરી કાબિલે તારીફ અને અભિનંદન ને પાત્ર છે આ કામગીરી બદલ અભિનંદન મળી રહીયા છે

રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )