દહેગામ પોલીસ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું,

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દહેગામ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ પી.જે સોલંકી તથા હે.કોન્સ્ટેબલ અજમલભાઈ દેસાઈ અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે દહેગામ રખિયાલ રોડ પર રેવાબા સ્કુલ પાસે એક ગાંડા જેવો દેખાતો માણસ તાપમાં બેઠો હતો જેને પોલીસ કર્મચારીઓ દ્વારા લઈ જઈ તેને નાવડવ્યો હતો તેને નવા કપડાં લઈ આપ્યા હતા અને તેને તૈયાર કરી અને દહેગામ બસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતા,ત્યાર બાદ તેના માટે જમવાનું લાવી પોલીસે તેને જમાડી અને બસ સ્ટેશન ખાતે હાલ હંગામી ધોરણ પૂરતી રહેવાની વ્યવસ્થા કરી હતી,પોલીસ ની આવી ઉમદા કામગીરી જોઈને શહેરી જનોમાં આનંદ ની લાગણી વ્યાપી હતી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )