મોરબી શહેર જિલ્લામાં કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન માં લોકોની મદદ માટે સેવાભાવી ઓ અને સરકારી બાબુ ને શુભેચ્છા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મોરબી: મોરબી શહેર જિલ્લામાં કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન માં લોકો ધંધા રોજગાર વગરના હોય તેવા સમયે લોક સેવાકીય કાર્ય કરતા સેવાભાવીઓ એ જમવાના ટિફિનની વ્યવસ્થા તેમજ ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે અને સતત સરકારી કર્મચારીઓ જેવો કે કલેકટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી શિક્ષકો અને પોલીસ તંત્ર ફરજ ના ભાગે ખડેપગે રહી
ખરા પ્રજા રક્ષક તરીકેની સેવાઓ આપી છે જેવા તમામ ફરજ નિષ્ઠ કર્મચારીઓ અને માનવ સેવા આપનાર તમામ સેવાભાવી ને હાર્દિક શુભેચ્છા અભિનંદન મોરબી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પાઠવવામાં આવી છે તેમ એક અખબારી યાદીમાં સંસ્થાના પ્રમુખ આરીફભાઈ બ્લોચ અને મંત્રી આરીફ દીવાને જણાવ્યું છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )