અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીર એ કોવિદ-૧૯માં રપ લાખના અનુદાનની કરી જાહેરાત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગાંધીધામ વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના સામેની જંગ વધારે તેજ બની જવા પામી ગઈ છે તેવામા ભવિષ્યમાં આ રોગચાળાને ધ્યાને લઈને પડકાર જનક સ્થીતી સર્જાય તો આર્થીક કટોકટીમાથી પસાર થવાની સ્થિતી ન આવે તે માટે પીએમ દ્વારા રાહત કરવા અનુરોધ કરવામા આવ્યો છે.
દરમ્યાન જ પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર કચ્છના અંજાર મતવિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહીર દ્વારા પણ ગુજરાતમા કોરોનાના સંકટની સામે લડી લેવાની દીશામા સરકારને રપ લાખની રકમ તેઓની ગ્રાન્ટમાથી જમા કરાવી છે. આ મામલે વાસણભાઈ આહીરની યાદીમા જણાવ્યા અનુસાર નોવેલ કોરોના વાયરસ કોવિદ સંક્રમણને અટકાવવા અને તેની સારવારના હેતુથી ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાથી રૂપીયા રપ લાખ રૂપીયાની રકમ આરોગ્ય અને પરીવાર કલ્યાણ હેઠળની સ્ટેટ હેલ્થ સોસાયટી ગુજરાતને ફાળવી છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )