COVID 19 એ સંક્રમણ થી ફેલાઇ રહ્યો છે અને તેમા તેની સાવચેતીની જરૂર છે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

તેમા ખાસ માસ્ક ની જરૂર અને વિશ્વ માં માસ્ક ની અછત તેમજ lock down ને કારણ રોજગારી પર અસર જેમા સાથી ફાઉન્ડેશન દ્વારા એક ઉમદા પ્રયાસ કરી રહી છે 7000 માસ્ક બનાવી અને જેમા 20 મહિલાઓ ને ઘરે રહી ને રોજગારી મળી રહે અને જેમા વિધવા બહેનો ને પણ રોજગારી મળી શકે અને lock down નો પણ પુરી રીતે અમલ કરી રહ્યા છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )