આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય સેવા વિભાગ દ્વારા માર્ગદર્શન,ઓ.પી.ડી. સેવા અને મહોલ્લા ક્લિનિક સેવા શરૂ કરાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે લડી રહ્યું છે. જેમાં સમગ્ર ભારત દેશ અને રાજ્ય પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડત આપી રહ્યુ છે. ત્યારે ગુજરાત સરકાર પણ વધુ સક્ષમતાથી તેનો સામનો કરી રહ્યું છે.

તદ્દઅનુસાર આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય સેવા વિભાગ દ્વારા આણંદ શહેર અને અન્ય વિસ્તારોમાં કોરોના વાઈરસ સામે નાગરીકોને રક્ષણ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન, ઓ.પી.ડી સેવા અને મહોલ્લા ક્લિનિકની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ સેવાઓનો લાભ નાગરીકો મોટો પ્રમાણમાં લઈ રહ્યા છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )