ગૃહ મંત્રાલયની તમામ રાજ્યોને સ્પષ્ટતા અખબાર વિતરણ પર કોઈ પ્રતિબંધ નથી…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગૃહ મંત્રાલયની તમામ રાજ્યોને સ્પષ્ટતા અખબાર વિતરણ પર કોઈ પ્રતિબંધ નથી… હાલ માં સમગ્ર દેશમાં લોક ડાઉન ની પરિસ્થિતિ સર્જાઈ છે તેના અનુસંધાનમાં દેશના ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યોને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે અખબાર વિતરણ પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી જેવી રીતે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ને લોક ડાઉન દરમિયાન છૂટછાટ આપવામાં આવી છે તેમ અખબાર વિતરણ ને પણ છૂટછાટ આપવામાં આવી છે

મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )