વડોદરા સેન્ટ્રલજેલ માંથી સાત વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને અપાશે સામૂહિક જામીન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરો નાના મહામારી માં હાહાકાર વચ્ચે વડોદરા સેન્ટ્રલજેલ માંથી સાત વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને અપાશે સામૂહિક જામીન બે મહિના માટે કેદીઓને કરાશે મુક્ત
સેન્ટ્રલ જેલ સંકુલમાં જામીનદારોની લાગી લાઈનો કેદીઓનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ કરશે મુક્ત ….
રિપોર્ટર્સ ..કમલેશકુમાર બારોટ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )