શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દર રોજ ફૂડ પેકેટ અને બિસ્કિટ વિતરણ કરી લોકો ને કોરોના વાયરસ વિશે જાગરુત કરવા માટે નો પ્રોગ્રામ કરી રહયા છે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરોના વાયરસ ના મહામારી થી પીડિત જરૂરીયાત મંદો માટે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દર રોજ ફૂડ પેકેટ અને બિસ્કિટ વિતરણ કરી લોકો ને કોરોના વાયરસ વિશે જાગરુત કરવા માટે નો પ્રોગ્રામ કરી રહયા છે તે ઉપરાંત અજે પણ અંકલેશ્વર ના ગડખોલ પાટિયા અને ભરુચ ગોલ્ડન બ્રીજ વિસ્તાર મા જરૂરિયાત મંદો ને ખીચડી અને બિસ્કિટ વિતરણ કરવા મા આવ્યો જેમા સનાતન ગ્રુપ ના સભ્યો અેસ કે મિશ્રા નિતિન સિંહ અંકિત માનિષ રાકેસ અને પ્રસાદ સેડડી ભાઈ ઉપસ્થિત રહ્યા હતા।

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )