અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનના જી.આર.ડી.ના સભ્યો અને શ્રી સનાતન સેવા સમિતિ દ્વારા અંકલેશ્વર ના તમામ વિસ્તારોમાં ફૂડપેકેટ પાણીના બોટલ જમવાનું અને નમકીન બિસ્કીટ નો વિતરણ કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનના જી.આર.ડી.ના સભ્યો અને શ્રી સનાતન સેવા સમિતિ દ્વારા અંકલેશ્વર ના તમામ વિસ્તારોમાં ફૂડપેકેટ પાણીના બોટલ જમવાનું અને નમકીન બિસ્કીટ નો વિતરણ કરવામાં આવ્યું જે માં રાકેશ યાદવ જય પ્રતાપ તોમર, વિજય પરમાર, આયુષ જોષી, રાહુલ રાજપાલ, અને શ્રી સનાતન સેવા સમિતિ ના એસ કે મિશ્રા ઉપસ્થિત હતા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )