જાહેરનામાનો ભંગ કરનાર ૦૬ ઈસમોની અટકાયત કરતી અંકલેશ્વર શહેર પોલીસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અતી સંવેદન સીલ નોવેલ કોરોના વાયરસ ( COVID – 19 ) ની જાહેરનામાનો ભંગ કરનાર ૦૬ ઈસમોની અટકાયત કરતી અંકલેશ્વર શહેર પોલીસ

વડોદરા રેન્જ પોલીસ મહાનીરીક્ષાડ થી અભયસિંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં બનતા નોવેલ કોરોના વાયરસ ફેલાવ અટકાવવા સારૂ જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી ભરૂચ ત૨ફથી બહાર પાડવામાં આવેલ જાહેરનામાની સી . આર . પી . સી કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૪૩ મુજબનો ભંગ કરતા ઈસમોને શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ . પી . ભોજાણી સાહેબ નાઓની માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર ઓ . પી . રિસોદિયા નાઓની સુચના મુજબ

વિગત : –
આજરોજ પોલીસ સબ ઇન્સપેકટ૨ જે . પી . ચૌહાણ તથા વુ. પોલીસ સબ ઈન્સપેક્ટર વી . આ૨ . ઠુમર તથા સર્વેલન્સ સ્ટાફ ના એ .એસ .આઈ બી . એમ . પટેલ તથા બીજા પોલીસ સ્ટફના માણસો ડ્રોન કેમેરાની મદદથી અંકલેશ્વર શહેર પો . સ્ટે . વિસ્તારની સોસાયટી તથા શેરીઓમાં ડ્રોન કેમેરાથી જોતા નવીનગરી પાસે રોડની સાઈડમાં કેટલાક માણસો ભેગા થયેલ હોય જેથી સાથેના પોલીસ માણસો સાથે ડ્રોન કેમેરામાં દેખાતા છ જેટલા ઈસમો એક્શીત થયેલા હોય જેથી તે તમામ માણસોને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )