લોકડાઉન તેમજ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરતી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નોવેલ કોરોના વાઈરસ ( COVID – 39 ) ના ઝડપી સંક્રમણને અટકાવવા સંબંધેના ભારતભરમાં જાહેર કરેલ લોકડાઉન તેમજ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરતી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી . પી . વાઘેલા સાહેબ નાઓ દ્વારા હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID – 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે સંબંધ તકેદારીના ભાગરૂપે નોવેલ કોરોના વાઈરસ ( COVID – 19 ) ના વધતા સંક્રમણને અટકાવવા સારૂ માનનીય વડાપ્રધાન શ્રી ભારત નાઓ દ્વારા તા . ૧૫ / ૦૪ / ૨૦૨૦ સુધી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ હોય મહે . ભરૂચ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી તરફથી તકેદારીના ભાગરૂપે જાહેર જગ્યા તથા ખાનગી સ્થળોએ પબ્લીકને પોતાના ઘરમાં રહે અને અગત્યના કામ સીવાય કોઈ બહાર નહી નીકળે અને જો કોઈ બીન જરૂરી બહાર નીકળશે તેમજ કોઈ જીવન જરૂરીયાત સીવાયના કોઈ વ્યવસાય ધરાવતી વ્યક્તિ પોતાનો વ્યવસાય ચાલુ રાખી ભીડ એકઠી કરશે તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધે જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હોય અને ચુસ્તપણે તેનું પાલન કરાવવા હુકમ થયેલ હોય જે અન્વયે આજ રોજ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારણ વગર ઘરની બહાર નીકળતા હોય જેથી નીચે જણાવેલ ઈસમો વિરૂધ્ધ જાહેરનામા ભંગ તથા લોકડાઉન સંબંધે કારણ વગર બહાર નીકળેલ હોય જેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવશે .

લોકડાઉનનો તથા જાહેરનામાનો ભંગ બદલ પકડાયેલ ઈસમોનું નામ :
( ૧ ) પરમેશ્વર રવિન્દ્રનાથ ગાયકવાડ ઉ . વ . ૨૭ રહે . મ . નં . ૧૧૧ સાંઈવાડી સોસાયટી નિઝામવાદી પાસે ઝાડેશ્વર તા . જી . ભરૂચ
( ૨ ) પ્રદિપભાઈ રસિકભાઈ ગજ્જર ઉ . વ . ૪૭ રહે . દુકાન નં ૧૦ હરિકૃષ્ણ રેસીડન્સી તુલસીધામ તા . જી . ભરૂચ
( ૩ ) વિરેન્દ્રભાઈ શ્યામસુંદર પ્રસાદ ઉ . વ . ૩૬ રહે . ભરવાડ ફળિયુ માંડવા તા . અંક્લેશ્વર જી . ભરૂચ

આ કામગીરી કરનાર અધિ / કર્મચારીઓ :
આ કામગીરીમાં પો . ઈન્સ . ડી . પી . ઉનડકટ તથા આ . પો . કો . નરેશભાઈ નટવરભાઈ બ . નં ૬૬ તથા ડ્રા . પો . કો . અમીશકુમાર ભાનુપ્રસાદ બ.નં. ૨૫૮ નાઓ હતા .

( ડી . પી . ઉનડકટ )
પોલીસ ઈન્સ્પેક્ટર
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )