લીંબડી શાક માર્કેટમા લીંબડી તંત્ર અને પોલીસનો નવો કિમીયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

શાક માર્કેટના રસ્તા કોર્ડન કરવાથી શાક માર્કેટની ભીડ સમસ્યા દૂર

ગ્રાહકો અને દુકાનદારને પણ રાહત જોવા મળી

દરેક કોર્ડનની જગ્યાએ પોલીસ અને ઓમગાર્ડ જવાન મુકવામાં આવ્યા

આ રસ્તા કોર્ડન કરવાથી ભીડ સમસ્યા દૂર થઈ અને સમયસર લોકોએ પોતાની ખરીદી કરી

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )