વડોદરા શહેરમાં છાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સ.ઇ ખેંગારભાઈ ડાંગરને સસ્પેન્ડ કરાયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરા શહેરમાં છાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સ.ઇ ખેંગારભાઈ ડાંગર સરકાર શ્રી ની સુચના મુજબ વડોદરા શહેરને lockdown બંદોબસ્ત ને લઇ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવા છતાં લોકો બહાર ફરતા હોય એવા સમયે લોકોને સમજાવી ઘરે મોકલવાનું કહેવા છતાં લોકો પોલીસ સાથે ઘર્ષણ કરતા હોય તે સમયે પો.સ.ઇ ડાંગર સાહેબ દ્વારા હળવો લાઠીચાર્જ કરતા રાજકીય દબાણને લઈને અને પોલીસ કાર્યવાહી ન કરવા દેવાના ઈરાદા થી પો.સ.ઇ ડાંગર ને આજરોજ વડોદરા કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે પોલીસ માટે ખરેખર અન્યાય ગણી શકાય જો આવી જ રીતે પોલીસને સસ્પેન્ડ કરવામાં આવશે તો લોકો આરામ થી બહાર નીકળશે જેથી lockdown નો કોઈ મતલબ રહેતો નથી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )