કોરોના વાયરસથી બચવા કોઈ ને ઇન્ફેકશન ન થાય તેથી લીંબડી ની યોગી મેડિકલ સ્ટોર્સ માલિક દ્વારા પેસેન્ટ ને ઉભા રહેવા માટે ગોળ ચક્કર બનાવ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરોના વાયરસથી બચવા કોઈ ને ઇન્ફેકશન ન થાય તેથી લીંબડી ની યોગી મેડિકલ સ્ટોર્સ માલિક દ્વારા પેસેન્ટ ને ઉભા રહેવા માટે ગોળ ચક્કર બનાવ્યા

હાલ માં સમગ્ર દુનિયા માં કોરોના વાયરસ ના કહેર સામે લડવા માટે લોકો ને કોરોના વાઇરસ ની સામે
રક્ષણ રક્ષણ મળી રહે તે માટે અને લીંબડી માં કોરોના વાઇરસ ન ફેલાઈ તે માટે લીંબડીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ યોગી મેડિકલ સ્ટોર્સ ના માલિક દ્વારા સ્ટોર્સ માં દવા લેવા માટે આવેલ પેશન્ટને ઉભા રહેવા માટે ગોળ કુંડાળા બનાવવવામાં આવ્યા છે આ ગોળ કુંડાળા એટલા માટે બનાવ્યા છે એનું કારણ કે પેશન્ટ આવે ને એક બીજા માં અંતર રહે ને અને કોરોના નો વાયરસ (ચેપ) ન લાગે તે હેતુ થી એક – એક મીટરના આ ગોળ કુંડાળા બનાવવા માં આવ્યા આ એક સારો એવો વિચાર કહેવાય યોગી મેડિકલ ના માલિક દ્વારા આ ગોળ કુંડાળા ને લીંબડી મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા, લીંબડી ડી.વાય.એસ.પી, બસિયા, લીંબડી ના પી.આઈ. આર. જે. રામ. તેમજ લીંબડી પી.એસ.આઈ. સંજયભાઈ વરૂ, અને મેડીસીન્સ વિભાગ, સુરેન્દ્રનગર તેમજ લીંબડી ના અનેક વેપારીઓએ, દરેક સમાજ ના સામાજિક કાર્યકરો, અને કોઈ વ્યક્તિ ને કોરોના વાયરસ ની સક્રમણ માં ના આવી જાય તે માટે આ એક સારૂ એવું પગલાં મેડિકલ માલિકે લીધા હતા.

તેમજ મહંત શ્રી લાલદાસજી બાપુ ના આશીર્વાદ થી લીંબડી મોટા મંદિર ખાતે લીંબડી ના લોકો ને પણ અપીલ કરે છે કે લોકો ઘરની બહાર કામ સિવાય ન નીકળવું એમ લીંબડી તાલુકા ની જનતા ને કરી હતી.

રિપોર્ટર
લીંબડી
દિપકસિંહ વાઘેલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )