કચ્છ માં લાકડીયા ગામ મધ્યે જાડેજા સુપરમાર્કેટ દવારા કોરોના વાયરસ ને અટકાવવા માટે ગ્રાહકો ને એક મીટર ના દાયરા માં રહી ને રાષ્ટ્ર ને સુરક્ષિત રાખવા ની પહેલ કરવા માં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લાકડીયા ગામ મધ્યે જાડેજા સુપરમાર્કેટ ના પ્રવિણસિંહ જાડેજા દવારા તેમના ગ્રાહકો ને કોરોના વાયરસ ની તકેદારી રાખવા ની જાગૃતિ આપવા માં આવી જેમાં સેનેટાયઝર વડે હાથ સાફ કરવા સાથે મો પર કપૂર વાળું રૂમાલ અથવા માસ્ક રાખવું સાથે જે સરકાર ના નિયત સમય ગાળા માં ખરીદી કરવા આવે છે તો એક ટોળો સમૂહ નહિ પણ એક એક મીટર ના દાયરા માં રહી ને ગ્રાહકો ને ઘરવઘરી આપવા માં આવી
આ પેહલ થકી અન્ય વેપારીગણ પણ કરે તો આ વેપાર ની સાથે રાષ્ટ્ર સેવા કરી ને રાષ્ટ્ર નું ઋણ અદા કરી શકીએ તેવું પ્રવિણસિંહ જણાવેલ આ બાબત નું અમલીકરણ કરી ને એક એક મીટર ના દાયરા ગ્રાહક ને ઘરવઘરી નું માલ સમાન આપવા માં આવશે
આ મુહિમ થકી શરૂઆત ફળિયા થી ગામ તાલુકો જીલો રાજ્ય રાષ્ટ્ર દેશ થકી આ નાના પગલાં થકી પણ અપને જન ચેતના જગાડી ને તકેદારી રાખી શકીએ છીએ સાથે લાકડીયા પોલીસ ઇન્સ્પેકટર એ.પી.જાડેજા સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ દવારા સતત લગાતાર દોડ કરી ને આ દેશ ને જનતા પ્રજા ને સુરક્ષિત રાખવા ની ફરજ પુરી પાડી રહ્યા છે આ લાકડીયા પોલીસ સતત લોકો ની સેવા માં પ્રજા ના જીવ પર કોઈ ખતરો ન થાય તેની સાવચેતી ખુદ ની જીવ ની પરવા કર્યા વગર કરી રહ્યા છે તે લાકડીયા પોલીસ ઇન્સ્પેકટર એ.પી.જાડેજા સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ નું ગામ ના આગેવાનો વતી આભાર વ્યક્ત કરેલ ગામ ના ઉપ સરપંચ લાભશકર ગામોટ લગાતાર જે રોજ નું કરી ને રોજ ખાતા પરિવાર માટે રસોઈ ની તેમજ કોઈ પણ સેવા ની જરૂર હોય તે માટે સતત ખડેપગે રહીને રાષ્ટ્ર ની સેવા લાગેલા છે
આ લાકડીયા ગામ ની પ્રથમ ફરજ ના ભાગ રૂપે બહાર થી આવેલા ના નાગરિકો ને પ્રથમ લાકડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તપાસ બાદ જ ગામ માં પ્રવેશ આપવા માં આવે છે આ જન ચેતના માં લાકડીયા ના જાગૃત યુવા નીલ વિઝોડા ,ભીખુ ભાઈ ગોસ્વામી,જીના મારાજ,સબ્જી માર્કેટ ના અબ્દુલ ભાઈ,સુલતાન ભાઈ,કાંતિ ભાઈ,લેબોટરીસીયન પ્રજ્ઞનેશ ભાઈ, ગામ ના સતત જન સેવા ના કાર્ય માં લાગેલા ગામ ના યુવા ચાહિતા પટેલ ના નામ થી પ્રખ્યાત એવા મુકેશ જાટાવાડિયા સતત આ કોરોના સામે ના જંગ માં જન ચેતના જાગૃતિ કરી રહ્યા છે ને અવિરતસેવા માં લાગેલ છે આ ગામ થકી અન્ય ગામો માટે પ્રેણા રૂપ બન્યું છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )