હાલોલ ટાઉન પોલીસ દ્વારા ગાડીઓ ડિટેન કરવામાં આવી..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બ્રેકિંગ. પંચમહાલ.

હાલોલ ટાઉન પોલીસ દ્વારા ગાડીયો ડિટન કરવામાં આવી..

કોરાના ને લઈને હાલોલ માં કડક પણે લોક ડાઉન જોવા મળ્યું

હાલોલ બજારમાં પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવા માટે અપીલ..

હાલોલ પોલીસ દ્વારા બજારમાં આનાજ કરિયાણા ની દુકાન દારને હોમ દીલેવરી કરવા જણાવા માં આવ્યું..

હાલોલ માં સદંતર બજાર બંધ જોવા મળી..

પોલીસ દ્વારા 144 ધારા ના કાયદાનું પાલન કરાવવામાં આવી રહીયુ છે.

કિરણ ગોહિલ. પંચમહાલ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )