હાલોલ તેમજ યાત્રાધામ પાવાગઢ ખાતે રાત્રે ગાજવીજ સાથે કમોસમી માવઠું થયું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સમગ્ર દેશમાં એકબાજુ કોરાના ને લઈને ચિંતા છે ત્યારે કુદરત નો માર ખેડૂતો પર પડી રહીયો છે
યાત્રાધામ પાવાગઢ માં અને આજુબાજુના વિસ્તાર માં રાત્રી દરમ્યાન ગાજવીજ સાથે વર્ષાદ પડ્યો હાલોલ શેહેરમાં પણ વર્ષાદ પડ્યો.
કમોસમી વર્ષાદ ના કારણે ખેડૂતો ના પાક મકાઈ ઘઉં અને શાકભાજી ને નુકશાન થી ખેડૂતો ચિંતિત
અને પાવાગઢ ની તળેટી માં આવેલા ગ્રામ્ય વિસ્તાર માં તો બરફના કરાનો વર્ષાદ વરસ્યો.

કિરણ ગોહિલ. પંચમહાલ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )