બ્રેકિંગ ન્યુઝ…. આવતીકાલથી રામાયણ સીરીયલ ફરીથી દૂરદર્શન પર બતાવવામાં આવશે સવારે 9 વાગે અને અને રાત્રે 9 વાગે…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બ્રેકિંગ ન્યુઝ…. આવતીકાલથી રામાયણ સીરીયલ ફરીથી દૂરદર્શન પર બતાવવામાં આવશે સવારે 9 વાગે અને અને રાત્રે 9 વાગે… લોક ડાઉન ના પગલે લોકોને મનોરંજન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર અને દૂરદર્શન ના સહયોગથી આવતીકાલથી સુપ્રસિદ્ધ રામાયણ સીરીયલ ફરીથી બતાવવામાં આવશે દરરોજ બે એપિસોડ બતાવવામાં આવશે સમય રહેશે સવારે 9 વાગે અને રાત્રે 9 વાગે

મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )