હળવદ બજરંગ યુવા ગ્રુપ દ્વારા સરા રોડ ઉપર આવેલ સોસાયટી ઉમિયા નગર વસંતપાર્ક ગીરનારી પ્રમુખસ્વામી સહજાનંદ જેવી અનેક સોસાયટીમાં સાફ સફાઈ કરી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરોના ના કહેર વચ્ચે 21 દિવસ ના લોકડાઉન વચ્ચે હળવદ બજરંગ યુવા ગ્રુપ દ્વારા સરા રોડ ઉપર આવેલ સોસાયટી ઉમિયા નગર વસંતપાર્ક ગીરનારી પ્રમુખસ્વામી સહજાનંદ જેવી અનેક સોસાયટીમાં આજ રાત્રી ના 3:30 વાગ્યા સુધી તમામ મિત્રો એ પોતાના ટેકટર દવાની ટાંકી લઈ જાતે દવા નો છંટકાવ મારી ને બધા મિત્રો એ કામ કરી બતાવ્યું એવું જ બધા મિત્રો પોતાની સોસાયટી અને આજુ બાજુ ની સોસાયટીમાં બને તો આવું કામ કરી બતાવશે હળવદ નગરપાલિકા દ્વારા તો કામ ચાલુ થઈ પણ ગયું છે મિત્રો બધી સોસાયટીમાં એકી સાથે કામ પૂરું કરવું હળવદ નગરપાલિકા દ્વારા શક્ય નથી અને જે મિત્રો એ જાતે કામ ચાલુ કરવું હોય તો હળવદ નગરપાલિકા દવા અને પાણી ની વ્યવસ્થા પણ કરી આપે છે આપણે ખાલી મહેનત કરવાની છે ચાલો બધા મિત્રો પોત પોતાની ફરજ પુરી કરી એ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )