જરોદ નગર ના ખાનગી દવાખાનાઓ છેલ્લા ઞણ દિવસ થી બંધ રહેતા જાહેર જનતા ની મુશ્કેલીઓ વધવા પામી છે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વાઘોડિયા તાલુકાના બીજા નંબર નુ વધુ વસ્તી ધરાવતા વિકસિત જરોદનગર મા ધમધમતા ખાનગી દવાખાના ના ડોક્ટરો વડોદરા શહેર ખાતે થી અપડાઉન કરી પોતાની પ્રેકટીસ કરતાં આવ્યા છે. જેમાં જન આરોગ્ય ના સરકારી સગવડો નુ તાલુકા નુ એકમાત્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર કે હાલ તોડફોડ કરી નવીકરણ નુ સમારકામ ચાલું છે. અને જરોદનગર ઘણું દુર સુમસામ ભાસતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વષોઁ થી ભાગ્યે કો લાચાર દદીઁ સારવાર અર્થે જાય છે. જેથી જરોદનગર ખાતે બહારગામ ના ઘણાય ડોક્ટરો એ પોતાના ખાનગી દવાખાના ચાલું કરી મોંઘી દાટ સારવાર કરતા આવ્યા છે. ત્યારે હાલ મહામારી ના કોરોના વાઇરસ ના ઓથા હેઠળ જાહેર જનતાને સામાન્ય બીમારી ઓ ની સારવાર માનવતા ની દ્રષ્ટી એ આપવાની એમના ફરજ મા આવે છે. તે અરસામાં ખાનગી ડોક્ટરો પૈકી એક ડોક્ટર ને ત્યાં શંકાસ્પદ દદીઁ આવતા તે દદીઁ વડોદરા ખાતે આવેલ સરકારી એસ .એસ .જી મા દાખલ થતાં જે નીલ નોબઁલ રીપોર્ટ આવ્યો છે. તેમછતાં સૌ ડોકટરનુ એસોસિયેશન હોવાથી સૌ ભેગા મળીને પોતાના ખાનગી દવાખાના ખોલવા તૈયાર નથી. ત્યારે હાલ ચાલતા રોગચાળા ના સામાન્ય રોગો થી જરોદનગર સહિત પંથકના દદીઁ ઓ પીડાય છે. ડોકટરો ની માનવતા જાણે પરીવારી હોય તે બાબત ની ચચાઁ ઓ જાહેર જનતા ના લોકદરબાર ગરમ રહેવા પામી છે. સરકાર દ્વારા જન આરોગ્ય ને ગંભીરતાથી લઈ ભય ગ્રસત જાહેર જનતા પડખે ઉભા રહી હુફારો આપે અને અપાવે એવી વેદના ભરી દુભાયેલ લાગણીઓ ઉદ્ભવે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )