પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકા ના લોક ગાયક ગુજરાતભર મા ધૂમ મચાવનાર કમલેશ બારોટ વિદેશ ની ધરતી પર પણ ધૂમ મચાવી રહ્યા છે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકા ના લોક ગાયક ગુજરાતભર મા ધૂમ મચાવનાર કમલેશ બારોટ વિદેશ ની ધરતી પર પણ ધૂમ મચાવી રહિયા છે

ટીમલી ના બેતાજ બાદશાહ ગણાતા હાલ મા કેનેડા મા આજાભાઈ એન્ટરટેઇનમેન્ટ તથા મારુતિ પ્રમોશન દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી ગરબા નુ આયોજન કરે છે જેમા હાલોલ તાલુકા ના લોક ગાયકે ધૂમ મચાવી હતી ત્યારે ખેલૈયાઓ મન મુખી ટીમલી અને ગુજરાતી હિન્દી ગીતો પર જુમી ઉઠ્યા હતા અને ગુજરાતી સમાજ દ્વારા લોક ગાયક કમલેશ બારોટ ને એવોર્ડ આપી સન્માનિત કરવાંમા આવ્યુ હતું કમલેશ બારોટ નુ સોંગ નુ પણ શુટીગ કેનેડા મા કરવામા આવ્યુ હતુ જે ટૂંક સમય મા રિલીઝ કરવાંમા આવશે.

કિરણ ગોહિલ. પંચમહાલ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )