મોટી ભમતી,વાંસદા ખાતે કળષિમેળા – -દર્શન- વેચાણ યોજાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સહયાદ્રી મોલ વાંસદા ખાતે કળષિમેળા –દર્શન-વેચાણ, જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રી ડો.અમિતાબેન પટેલના અધ્યદક્ષસ્થાખને યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતત ખેડૂતોને -ાસંગિક ઉદ્દબોધન કરતા પ્રમુખશ્રી અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે ખેડૂત જગતનો તાત છે તથા રાજય સરકાર તેઓ માટે સતત ચિંતિત છે. ખેડૂતોને પાણી અને વિજળી મળે તે માટે સરકાર કટિબધ્ધથ છે તેઓએ ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબની ખેતી કરવા તથા પાણીના બચાવ સાથે ડ્રીપઇરીગેશન અપનાવવા અનુરોધ કર્યો હતો.
પ્રમુખશ્રી પટેલે કહયું હતુ કે ખેતીની વૈજ્ઞાનિક પધ્ધૈતિનો ખેતરોમાં અમલ થવો જોઇએ. જે માટે કળષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. જે કળષિ મેળાના માધ્યતમ દ્રારા ખેડૂતોને આપવામાં આવે છે. આધુનિક ખેતી સાથે પશુપાલન ને પણ અપનાવવું જરૂરી છે.
આ પ્રસંગે કળષિ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા ખેડૂતોને ઇયળના ઉપદ્રવ અને જૈવિક ખાતરના ઉપયોગ અંગે જાણકારી આપતા ખેતીના ખર્ચમાં ઘટાડવા વિસ્ત ળત માર્ગદર્શન તથા વધુ પડતા જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરના વપરાશ થી થતા નુકશાન વિશે અવગત કરાવતા વધુમાં વધુ જૈવિક ખાતર અને જૈવિક દવાઓના ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પશુપાલન, બગાયત, આત્માધ સહિતના વિભાગોના -દર્શન સ્ટો લ ખેડૂતો-પશુપાલકોના લાભાર્થે ઉભા કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા જેમાં ખેડૂતો બહેનોએ ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ, પશુપાલન, શાકભાજીનું વાવેતર વિગેરે વિશે પોતાના અનુભવો રજુ કર્યા હતા. તેમજ મહાનુભાવોના હસ્તે ખેડૂતોને પ્રમાણપત્રો તથા પ્રોત્સાેહક ઇનામ વિતરણ કરવામાં આવ્યાા હતા.
આ અવસરે સિંચાઇ સહકાર અને પશુપાલન સમિતિના અધ્યાક્ષશ્રી નગીનભાઇ ગાંવિત ,કારોબારી સમિતીના અધ્યાક્ષશ્રી મનીષકુમાર પટેલ,નાયબ ખેતી નિયામક (તાલીમ)શ્રી સી.આર.પટેલ સહિતના કળષિ વૈજ્ઞાનિકો, તેમજ મોટીસંખ્યાપમાં ખેડૂત ભાઇઓ-બહેનો ઉપસ્થિમત રહયાં હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )