આજે 13 માર્ચ “….WORLD SLEEP DAY..”અમદાવાદીઓના ઊંઘના કલાકોમાં સરેરાશ ઘટાડો…..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજે 13 માર્ચ “….WORLD SLEEP DAY..”અમદાવાદીઓના ઊંઘના કલાકોમાં સરેરાશ ઘટાડો….. આજે વિશ્વ ઊંઘ દિવસ મનાવવામાં આવે છે જેના ભાગરૂપે દેશના વિવિધ શહેરોમાં ઊંઘ માટે લોકોની કેટલી જાગૃતતા છે તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં માલૂમ પડયું છે કે અમદાવાદ ના લોકો ઊંઘ ની બાબત માં નિષ્ક્રિય છે અભ્યાસ અને તારણ બાદ જાણવા માં આવ્યું છે કે સરેરાશ ઊંઘ કરતા અમદાવાદીઓ ઓછું ઊંઘે છે એટલે કે ઊંઘના કલાકોમાં સરેરાશ ઘટાડો નોંધાયો છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે

મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )