ગંજપીરબાપા મંદિર તથા દરગાહે મુસ્લિમ એકતા સાથે ઉર્ષની ઉજવણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગંજપીરબાપા મંદિર તથા દરગાહે મુસ્લિમ એકતા સાથે ઉર્ષની ઉજવણીમાં એક લાખથી વધુ લોકો દર્શન સમુહ પ્રસાદીનો લાભલેછે મંદિરે ખજુર શ્રીફળ સાકરની પ્રસાદી ધરવામાં આવેછે દરગાહે ચાદર ફુલ તથા ચડાવવામાં આવે છે.જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના ઘોડાદર ગામે ગંજપીરબાપાનું મંદીર અને બાજુમાં ગંજપીરબાપાની દરગાહ આવેલછે જ્યાં વર્ષોથી ધુળેટીના દિવસે ઉર્ષની ઉજવણી કરવામા આવે છે જ્યાં નાત જાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતી હિન્દુ મુસ્લિમ એકતા સાથે ઉર્ષની ઉજવણીનો સાથે એક લાખથી વધુ લોકો સમુહ પ્રસાદીનો લાભ લેછે ગંજપીરબાપાના ઉર્ષની નિમીત્તે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળેછે ધુળેટીના દિવસે વહેલી સવારથી બીજા દિવસ સવાર સુધી ઉર્ષની ઉજવણી કરવામા આવે છે જ્યાં ચા પાણી સરબત તથા અવિરત ભોજન પ્રસાદી ચાલુ હોયછે.માંગરોળના ઘોડાદર ગામે આવેલ ગંજપીરબાપાની દરગાહ આશરે ચારસોથી પણ વધારે વર્ષો જુની છે જ્યાં ધુળેટીના દિવસે આજુબાજુના ઘેડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉર્ષની ઉજવણીનો લાભ લેછે ગંજપીરબાપાના મંદિરે તથા દરગાહે ખજુર શ્રીફળ અગરબતી ધરવામાં આવેછે દરગાહે ચાદર અને ફુલ ચડાવવામાં આવે છે ગંજપીરબાપા ઉર્ષ માં એવી લોક માન્યતા છે કે ઉર્ષના દિવસે ત્યાં ગમે તેટલો ખજુર ખાઈ શકેછે પણ સીમાડા બહાર પ્રસાદી લઈ જઈ શકાતી નથી ગંજપીરબાપાની અસંખમ શ્રદ્ધાળુઓ આસથાભેર દર્શને આવેછે અસંખ્ય શ્રદ્ધાળુઓ માનતા ઉતારવા આવેછે ગંજપીરબાપા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરેછે શ્રદ્ધાળુઓ આસ્થા ભેર દર્શને આવેછે

રિપોર્ટ:-
મયુરી મકવાણા જૂનાગઢ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )