કોરોના વાયરસ કારણે અમદાવાદ ના વિવિધ ક્લબો દ્વારા ધુળેટી નિમિત્તે ઉજવાતો રેઇન ડાન્સ રદ કરવામાં આવ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરોના વાયરસ કારણે અમદાવાદ ના વિવિધ ક્લબો દ્વારા ધુળેટી નિમિત્તે ઉજવાતો રેઇન ડાન્સ રદ કરવામાં આવ્યો હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કોરોના વાયરસ ની દહેશત સમગ્ર દુનિયા અને ભારતમાં ફેલાઈ છે જેને ધ્યાનમાં લેતા આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે અમદાવાદમાં વિવિધ ક્લબોમાં યોજાતો રેઇન ડાન્સ રદ કરવામાં આવ્યો છે કારણકે હોળી ધુળેટી દરમિયાન વિદેશથી લોકો ગુજરાતમાં આવતા હોય છે અને એમાં હાલમાં કોરોના વાયરસ ના ડર ના લીધે અમદાવાદ ની વિવિધ ક્લબો જેમકે રાજપથ ક્લબ કર્ણાવતી ક્લબ અને વાય.એમ.સી.એ ક્લબ દ્વારા રેઇન ડાન્સ ની ઉજવણી રદ કરવાનો નિર્ણય લીધો છે

મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )