ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે વિસ્તારના જી.આઇ.ડી.સી માથી ભારતીય બનાવટાનો વિદેશી દારૂનો કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ ભરુચ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા તેમજ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે

જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે . એન . ઝાલા સાહેબનાઓએ તાબાના અધીકારી / પોલીસ માણસોને ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે પો . સ . ઇ . એ . એસ . ચૌહાણ એલ . સી . બી . ભરુચ તથા ટીમ ભરુચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ભરુચ શહેર સી ડીવીઝન પોસ્ટે વિસ્તારના જી . આઇ . ડી . સી . માથી પ્રતીબંધીત ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે બે ઇસમો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર સી ડીવીઝન પોસ્ટ મા સોપવામાં આવેલ છે તેમજ આવનારા સમયમાં પણ ભરુચ જીલ્લામાં લીસ્ટેડ બુટલેગરો તથા પ્રોહીબીશનમાં વોંટેડ આરોપીઓ વિરુદ્ધ આ પ્રમાણેજ કડક અને કાયદેસર ની કાર્વાહી કરવામાં આવશે

પકડાયેલ આરોપી
( ૧ ) અલ્પેશ અશોકભાઇ ડાભી રહે . મકાન નં . ૪૬ રવી પુજન સોસાયટી સ્વામીનારાયણ મંદીર સામે ભરુચ મુ . રહે ૫૪ જુના પુનીતનગર ધોલેરા રોડ તા . ધંધુકા જી . અમદાવાદ
( ૨ ) મહમદ ફારુક મુર્તુઝા શેખ રહે . બહારની ઉડાઇ સ્વામીનારાયણ મંદીર પાસે તા . જી . ભરૂચ

કબ્જે કરેલ મુદામાલ – રોકડા રુપીયા ૫ , ૧૦૦ / – તથા મોબાઇલ નંગ – ૪ કિં . રૂ . ૬ , ૦૦૦ / – તથા એક રીક્ષા ની કિં . રૂ . ૫૦ , ૦૦૦ / – તથા ભારતીય બનાવટનો પરપ્રાંતીય અને પ્રતિબંધિત ઇંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં – ૧ રીજર્વ વ્હીસ્કીની ૭૫૦ M . L ની પેટી નંગ – ૦૨ જે એક પેટીમા ૧૨ બોટલ લેખે ૨૪ નંગ બોટલ તથા છુટી બોટલ નંગ – ૧૦ એમ કુલ્લે બોટલ નંગ – ૩૪ ની કુલ કિ . રૂ . ૧૭ , ૦૦૦ / – મળી કુલ્લે કિં . રૂ . ૭૮ , ૧૦૦ /

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ પો . સ . ઇ . એ . એસ . ચૌહાણ એલ . સી . બી . ભરુચ , હેડ કોન્સ . અજયભાઇ , જયેંદ્રભાઇ , હિતેષભાઇ તથા અ . પો . કો શ્રીપાલસિંહ , હરીશભાઇ એલ . સી . બી . ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )