ખંભાત બ્રેકીંગ…. ખંભાતમાં શાંતિનો માહોલ : કોમી તોફાન કેસમાં 112 આરોપીઓની ધરપકડ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ટેક્નિકલ સર્વેલન્સથી 45થી વધુ આરોપીઓની ઓળખ કરાઈ

આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી 7 ટીમો કાર્યરત

જિલ્લા અને જિલ્લા બહાર પોલીસ ટીમોના છાપા

એસપી અજિત રાજીઆનીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )