ફાઇરીંગ પ્રેકટિસ દરમિયાન દરિયામાં પ્રવેશબંધી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોરબંદર જિલ્લાના અધિક જિલ્લાલ મેજીસ્ટ્રે ટશ્રી રાજેશ એમ.તન્નાએ એક જાહેરનામું બહાર પાડીને આગામી તા.૨૭/૦૨/૨૦૧૯ અને ૨૯/૦૨/૨૦૧૯ ના સવારના ૭.૦૦ કલાક થી બપોરના ૧૩.૦૦ કલાક સુધી ઓડદર તરફ જતાં રસ્તા૦ નજીક તથા દરિયા કિનારાના ફાઇરીંગ બટ વિસ્તા રના પૂર્વ ભાગે-૨૦૦ મીટર, પશ્ચિમ ભાગે-૨૦૦ મીટર, ઉત્તર ભાગે-૬૦૦ મીટર, દક્ષિણ ભાગે-૨૦૦ મીટર તથા દરીયામાં ૫ (પાંચ) કિ.મી. સુધીના વિસ્તા રમાં ફાઇરીંગ પ્રેકટિસ દરમ્યાીન માછીમારો વ્ય૨કિતગત તેમજ વહાણ/બોટ લઇ જવા ઉપર ઉપરોકત સમય દરમ્યાજન પ્રવેશબંધી ફરમાવેલી છે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લંોઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )