નવી ભીલડી મુકામે વાલ્મિકી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસાવળ પરગણા નો સમૂહ લગ્નોત્સવ યોજાયો…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નવી ભીલડી મુકામે વાલ્મિકી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસાવળ પરગણા નો સમૂહ લગ્નોત્સવ યોજાયો… ડીસા તાલુકાના નવી ભીલડી મુકામે જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને વાલ્મિકી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસાવળ પરગણા નો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી વિવિધતામાં એકતા ના દર્શન કરાવી સમૂહલગ્નોત્સવમાં દાનેશ્વરી દાતાશ્રીઓએ દાનની સરવાણી વહાવી હતી.આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ તમામ સમાજના આગેવાનો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો તેમજ ભીલડી ગામ ના યુવાન ઉત્સાહી આગેવાનો અને પણ સારીએવી જહેમત ઉઠાવી હતી. અને ગાયત્રી મંત્રોચાર ની વિધિ સાથે ગાયત્રી ઉપાસક લીલાભાઈ નાઈ ( અરણીવાડા )એ તેર. યુગલોને પ્રભુતામાં પગલા મંડાયા હતા. અને તેમના સુખી જીવન ની શુભેચ્છાઓ પાઠવ્યા હતા

..

રઘુભાઈ નાઈ દિયોદર,

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )