કેશાેદ એપીએમસીમાં ચણા ખરિદીની નાેંધણીમાં ટાેકન પધ્ધતિથી ખેડુતાે નારાજ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેશોદ માર્કેટ યાર્ડ માં ખેડૂતો ની પરેશાની
વહેલી સવારે આવેલા ખેડુતાેની બપાેર સુધી નાેંધણી ન થઇએકજગ્યાએ નાેંધણી માટે બાેલાવવા કરતાં દરેક ગામમાં નાેંધણી કરવા ખેડુતાેની રજૂઆત રેવન્યું અને તલાટીને કામગીરી સાેંપવા સરકારને અનુરાેધ કર્યાે ત્રણ વર્ષમાં હજુ સરકારે કાંઇ શીખામણ લીધી ન હાેય તેવા આક્ષેપ કર્યા સવારથી આવેલા ખેડુતાેએ આક્રાેષ વ્યક્ત કર્યાે

R….
મયુરી મકવાણા જૂનાગઢ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )